રક્ષાબંધનનો શુભ મહુર્ત ક્યારે છે

રક્ષાબંધન આવીને લોકો અટવાઈ ગયા હતા ક્યાં જવું ક્યારે જવું શું કરવું ક્યારે કરવું તેથી જ જૂનાગઢના એક સાધુ બ્રાહ્મણ તે બાબતે લોકોને આગાહ કર્યા છે

તેમના અનુસાર રક્ષાબંધનની ઘણી બધી અફવાઓ વહેતી થઈ છે જેમાં લોકો પણ ગૂંચવાયા છે શું કરવું શું ન કરવું તેથી તેઓએ લોકોને ચોક્કસ તારણ આપ્યું છે.

જુનાગઢના બ્રાહ્મણ શ્રી પ્રદીપભાઈ ડી પંડ્યાએ આ બાબતે લોકોને જાગૃત કર્યા છે. આને શું કરવું શું ના કરો તે બાબતે દર્શાવ્યું છે

તા. 26 | 08 | 2023

આગામી તા- 30 | 08 | 2023 બુધવારે સવારે ૧૧ વાગ્યાથી પુનમ બેસે છે.

લોકોમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે તારીખ 30 8 2023 ના રોજ રાત્રે 9:00 વાગ્યાની બે મિનિટથી 8:00 વાગ્યાની બે મિનિટ સુધી ભદ્ર હોવાથી રાખડી બંધાય નહીં.

રક્ષાબંધન 2023

આ ઉપરની વાત બિલકુલ ખોટી છે

જ્યારે શુદ પક્ષમાં પૂનમના દિવસે ભદ્રા હોય ત્યારે વૃશ્ચીક ભદ્રા ગણાય જેથી નિર્ણયસિંધુ અને ધર્મસિંધુ જેવા ગ્રંથોમાં ઉલ્લેખ પ્રમાણે વૃશ્ચીક ની ભદ્રા ની ત્રણ ઘડી ત્યાગવાની હોય એટલે કે છેલ્લા 72 મિનિટ ત્યાગવાના હોય

રક્ષાબંધનનુ શુભ મુહર્ત ક્યારે

હકીકતમાં બધા જ બહેનોએ પોતાના ભાઈ તારીખ 30 / 8 / 2023 ના રોજ સવારે 11:00 વાગ્યા થી સાંજના 7:50 વાગ્યા સુધી ના સમયમાં રાખડી બાંધવી.

Leave a Comment