પાંચ વર્ષ પહેલા ગુજરાત ની લોકલાડીલી ગાયક કલાકાર કિંજલ દવેની સગાઈ થઈ હતી. જેવો ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ ગીતથી ખૂબ જ ફેમસ થયા હતા ગુજરાતમાં.
આપને જણાવી દઈએ કે પાંચ વર્ષ પહેલા તેમની સગાઈ.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મા કિંજલ દવે અને પવન જોશી બંનેએ એકબીજાને કાઢી નાખ્યા છે. તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં બંનેના એક સંગાથે ના ફોટા પણ નીકળી ગયા છે જેનો સીધો મતલબ છે કંઈક અજુગતો બનાવ બન્યો છે.
સોશિયલ મીડિયામાં વાત ફેલાતા ઘણા લોકોએ કહ્યું
કિંજલ દવેની મેટરમાં આપણે શું કામ પડવું એક ભાઈએ કમેન્ટમાં એવું પણ લખ્યું.
તો એક વ્યક્તિએ લખ્યું હું શું કરું ?
પ્રાથમિક અહેવાલો મુજબ કિંજલ દવે ના ભાઈ આકાશ ના લગ્ન જાણીતા બિઝનેસમેન અને કિંજલ દવેના તેમના થવા વાળા પતિ ની બહેન સાથે થવાના હતા. પરંતુ તેમના બહેને કોર્ટ મેરેજ કરી લીધા જેના કારણે આ પ્રેમી પંખીડાઓની સગાઈ તૂટી ગઈ.
કિંજલ દવે (Kinjal Dave) ના ખૂબ જ ગીતો ગુજરાતની જનતાએ સાંભળ્યા એમાંય નવરાત્રી આવે એટલે કિંજલ દવેના નોન સ્ટોપ ગીતો લોકો સાંભળે અને ગરબાના તાલે ઘૂમે છે.