હાલમાં સમગ્ર સોશિયલ મીડિયામાં એક જ વાત થઈ રહી છે સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન જે ખૂબ જ લોકપ્રિય ક્રપાલ છે. બંને પ્રથમ વખત શેરશાહ ફિલ્મના શેટ પર મળ્યા હતા અને ત્યારબાદ તેઓની વચ્ચે ઇલુ ઇલુ શરૂ થયું હતું.
6 ફેબ્રુઆરીના દિવસે તેઓ જેસલમેરમાં લગ્ન કરી રહ્યા છે. એકબીજાના પ્રેમમાં પડ્યા બાદ તેઓ હાલ લગ્નના તાંતણે બંધાઈ રહ્યા છે.
લગ્નની કોઈપણ પ્રકારની બાહારી જાહેરાત વગર તેઓ શાંતિપૂર્ણ લગ્ન કરવા ઇચ્છતા હતા પરંતુ લગ્નની વિવિધ વાતો લગ્ન ગીતો અને તેમનો શિડયુલ વાયરલ થયો છે. અહેવાલો મુજબ સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્યારા અડવાણી સૂર્યગઢ પેલેસમાં એક સમારોહમાં લગ્ન કરી રહ્યા છે આ પ્રેમી પંખીડા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહના અંતમાં પોતાના લગ્નની વિધિઓ પૂર્ણ કરવાના છે. જેમ કે હલ્દી સંગીત તથા મહેંદીના મહેંદીની રસમો પૂરી કરશે અહેવાલો મુજબ.
સંગીત વિધિમાં સિદ્ધાર્થ અને કિયારાના પરિવારના સભ્યોએ ખૂબ જ વિશેષ આયોજન કર્યું છે તેવું માનવામાં આવી રહ્યું છે સંગીતના કાર્યક્રમમાં વિવિધ લોકપ્રિય ગીતો જેમ કે કાલા ચશ્મા નચ દેને સારા બારબાર દેખો બીજલી જુગ જુગ જીઓ રંગ સારી તેમજ સ્ટુડન્ટ ઓફ ધ યરના ડિસ્કો દીવાને તથા અન્ય ગીતો વગાડવામાં આવશે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ખૂબ સારી શરૂઆત student of the year ફિલ્મથી જ થઈ હત.