વડાપ્રધાન મોદી દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક કોરોના ના નવા સ્વરૂપ પર ચર્ચા થઈ શકે છે

વિદેશથી આવતા યાત્રીઓનો કરીને ટેસ્ટીંગ શરૂ દરેક રાજ્ય સરકારોને એલર્ટ રહેવા કહ્યું ,ઓક્સિજન ,બેડ તથા વેક્સિનેશન પર ધ્યાન આપવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્શનમાં આવ્યા છે. તમામ રાજ્ય સરકારને અલગ રહેવા કહ્યું છે સાથે સાથે વિદેશથી આવતા જે મુસાફરો છે તેમનો ફરજિયાત પણે સ્ક્રિનિંગ અને ટેસ્ટીંગ કરવા કહ્યું છે. દવાઓ ઓક્સિજન તથા બેડ ની સુવિધાઓ પર ધ્યાન આપશે.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કોરોના સતત બદલાઈ રહ્યો છે અને તેની સાથે લડવા માટે સામૂહિક લડાઈ જરૂરી છે.

તેની સાથે સાથે કોરોનાની નવી ગાઈડ લાઈનમાં પણ ફેરફારો થઈ શકે છે નવા વર્ષે લોકોની ભીડ ન થાય તે બાબતે ધ્યાન દોરવામાં આવશે.

Leave a Comment