ધ કાશ્મીર ફિલ્મ ઉપર થયો મોટો વિવાદ

બોલીવુડની ફિલ્મ કાશ્મીર ઉપર થઈ ગયો છે મોટો વિવાદ.

ઇઝરાયલ ના ફિલ્મમેકર નદાર લિપિડે કહ્યું કે આ ફિલ્મએક વલ્ગર પ્રપોગેન્ડા ફિલ્મ છે .એટલે કે બેકાર એક તરફી ફિલ્મ છે. ગોવા મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 ના સમાપન દરમિયાન લિપિડે આ વાત કરી દીધી. તે એક મોટો ફિલ્મમેકર છે.


આ બાબતો દુઃખ જણાવતા અનુપમ ખેરે કહ્યું.

” ભગવાન તેન સદ્ બુદ્ધિ આપે ” અને પોસ્ટ મૂકી સોસીઅલ મીડિયામાં કે ખોટું ગમે તેટલું હોય પણ એનું કદ સત્ય ના સામે નાનું જ છે.

Leave a Comment