મોરબી મોરબી દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના તમામ કાર્યક્રમ મોકૂફ રાખ્યા અને મોરબી દુર્ઘટના માં પીડિત પરિવાર ને મળી સાત્વ ના આપી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાથે સાથે રાજ્યમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી ની સાથે તમામ અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા.
ઘટના દરમિયાન જે પણ સંસ્થાઓએ તથા વિવિધ વ્યક્તિઓએ તેઓ મદદ માટે આગળ આવ્યા. ઘણા લોકોએ ભોજનને વ્યવસ્થા કરી તો ઘણા લોકોએ વાહનોની વ્યવસ્થા કરી કોઈએ જીવના જોખમે લોકોના જીવ બચાવ્યા. આની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એન ડી આર એફ ની ટીમ ના જવાનોને પણ મળ્યા અને વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોને પણ મળ્યા.
આપને જણાવી દઈએ કે ઉચ્ચસ્તરીય બેઠક ધર્મની દરમ્યાન મોદી સાહેબે જાહેરાત કરી હતી. કે 2 નવેમ્બરના દિવસે મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે રાજ્ય વ્યાપી શોક જાહેર કરવા મા આવ્યો છે.