મોરબી દુર્ઘટનામાં જે પણ બાળકો નિરાધાર થયા જેમણે પોતાના માતા પિતા ગુમાવ્યા તે બાળકોને સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા પોતાની સંસ્થા વાત્સલ્ય ધામ થકી જ્યાં સુધી તેઓ પગભર થઈ જાય ત્યાં સુધી તેઓની મદદ કરશે.