સીરીઝ ની પહેલી જ મેચમાં ઓસ્ટ્રેલિયાના પેટ માં તેલ રેડાયું

બોલ ટેમ્પરિંગ માં નામ આવ્યું રવિન્દ્ર જાડેજા નું.

ફોક્સ ક્રિકેટ સોશિયલ મીડિયા પર જે વીડીયો દર્શાવ્યો છે તેમાં તેમણે કહ્યું આંગળીથી રવિન્દ્ર જાડેજા બોલ સાથે કંઈક કરે છે.

In vs aus 1st test nagpur (pic : Social Media)

ઓસ્ટ્રેલિયન મીડિયા મેચમાં હાલબ હાલત ખરાબ થતા ભડકી રવિન્દ્ર જાડેજા પર લગાવ્યા ગંભીર આરોપ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે નાગપુરમાં રમાઈ રહી તે જ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજા પર આરોપો લાગ્યા છે.

ફોક્સ ક્રિકેટ દ્વારા જે વિડીયો મૂકવામાં આવ્યો ત્યાં તેના પછી કંગારૂ ટીમના પૂર્વ કેપ્ટન અને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ આ મુદ્દો સળગાવવાની કોશિશ કરી. પરંતુ આપને જણાવી દઈએ કે

બીસીસીઆઇએ આ આરોપોને તદ્દન નકાર્યા છે અને કહ્યું છે કે તેઓની આંગળી દુઃખતી હતી એટલે તેઓ તેના પર મલમ લગાવતા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે સિરાજ શા માટે જાડેજા પાસે ગયા અને શું આપ્યું જાડેજા ને આ વાતને લઈ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટીમ કેપ્ટન પેન અને ભારતની વિરુદ્ધ હંમેશા ટિપ્પણી કરતા ઇંગ્લેન્ડના ફોર્મ કેપ્ટન માઈકલ વોને પણ સવાલો કર્યા હતા માઇકલ વોને કહ્યું કે જાડેજા પોતાની સ્પીન કરવા વાળી આંગળી પર શું લગાવી રહ્યા છે પહેલા ક્યારે પણ આવું નથી જોયું.

ભારતીય લોકોનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા નબળું પડવાથી આવા આરોપ લગાવી રહ્યું છે

હવે ઓસ્ટ્રેલિયા તરફથી નાગપુર ની આ ટેસ્ટમાં પહેલા દિવસથી જ નવો વિવાદ ઊભો થઈ ગયો છે વિશેષજ્ઞાની માનવીએ માનીએ તો પહેલા દિવસથી જ ભારતનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે જેના કારણે ઓસ્ટ્રેલિયા નવા વિવાદો ઊભો કરવાનો પ્રયત્ન કરે છે

નાગપુર ટેસ્ટમાં પહેલા દિવસ છે ઓસ્ટ્રેલિયા ની ટીમ એક 177 રનમાં ઓલ આઉટ થઈને બહાર નીકળી ગઈ હતી જ્યારે તેના જવાબમાં ભારતે ટીમે એક વિકેટના નુકસાન સાથે 77 રન બનાવી લીધા હતા. આ વિવાદનું કારણ આજ માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયાનું નબળો પ્રદર્શન

Leave a Comment