નમસ્કાર મિત્રો ટ્વીટર માં વારેવારે ધૂમ મચાવતી અને પોતાની તેજ પોસ્ટ થી લોકોના કાળજામાં તેલ પૂરતી કંગના રાણાવત નો ટ્વિટર એકાઉન્ટ ટ્વીટર એ પાછો આપી દીધો છે.
મિત્રો આપને જણાવી દઈએ કે ગંગણા રાણાવત પોતાની છેલ્લી ટ્વિટ 4 મે 2021 ના દિવસે કરી હતી . ત્યારથી અત્યાર સુધી તેઓનું ટ્વીટર એકાઉન્ટ બ્લોક હતું એલન મસ્કે ટ્વીટર ખરીદ્યા બાદ ટ્વિટરમાં વિવિધ ફેરફારો કર્યા ટ્વિટરની વિવિધ પોલીસીઓમાં ફેરફારો કર્યા જેના કારણે કંગના રાણાવત નુ ટ્વીટર એકાઉન્ટ પરત તેઓને મળ્યું.
https://twitter.com/KanganaDaily/status/1618088772838514689?t=yjqI3VMIy909VH5wNZ3Y7w&s=19
એકાઉન્ટ મળતાની સાથે જ કંગના રણાવતે વિજય ભવ: નામના ગીત સાથે પોતાની ફિલ્મ મણી મણિકર્ણિકાના વિવિધ દ્રશ્યો મુક્યા અને વિજય ભવનો પ્રદંડ જયઘોષ કર્યો.
તેઓએ ઉપરા ઉપરી ફરીથી ટ્વિટ નો મારો શરૂ કરી દીધો છે. ઉપરાંત તેઓએ અત્યાર સુધીમાં પાંચથી વધુ ટ્વીટ પણ કરી નાખી છે. અને ફરીથી પોતાના આંકરા પ્રહારો શરૂ કરી દીધા છે. મિત્રો તમને શું લાગે છે કંગનાને એકાઉન્ટ પાછું આપવું હતું કે નય.