જાણીતા ગાયક કલાકાર સોનુ નિગમ પર લાઈવ શો દરમિયાન હુમલો | Singer Sonu Nigam attacked during live show

મુંબઈમાં લાઇવ સંગીત શો દરમિયાન જાણીતા ગાયક કલાકાર સોનુ નિગમ પર હુમલો કરવામાં આવ્યો.

સોનુ નિગમ અને તેના અન્ય સાથીદારો ને મહારાષ્ટ્રના એમ.એલ.એ ના પુત્ર દ્વારા મારપીટ કરવામાં આવી હતી. આ ઘટના મુંબઇમાં એક લાઇવ ઇવેન્ટ દરમિયાન બની હતી.

Image Credit: Sonu Nigam

આ ઘટનામાં સોનું નિગમ નો સાથીદાર ઘાયલ થયો હતો ઘટના બની હતી ચેમ્બુર જીમખાના નજીક સોમવારની રાત્રિએ. સોનુ નિગમ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે, ચેમ્બુર પોલીસે ત્યાં ના સ્થાનિક શિવસેના ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરના પુત્ર સ્વપ્નિલ ફાટેરપેકર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 323 મુજબ (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 341 (ખોટી રીતે સંયમ) અને 337 હેઠળ એફઆઈઆર નોંધી છે.

સોનુ નિગમની ફરિયાદ મુજબ, તે અને તેની ટિમ સ્ટેજ છોડીને જતા હતા ત્યારે પાછળથી સ્વપ્નિલ ફાટેરપેકર નામના એક વ્યક્તિએ પાછળથી આવીને સોનુ નિગમ ને પકડી લીધો હતો. તે પોતાની મરજી મુજબ સોનુ નિગમ સાથે સેલ્ફી લેવા માંગતો હતો.

કોણ છે સોનું નિગમ ? ( Who is Sonu Nigam ? )

સોનુ નિગમ ભારતીય સંગીત ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જૂના અને જાણીતા ગાયક કલાકાર છે, સોનુ નિગમે તેની કારકિર્દીની શરૂઆત જૂની ટીવી સીરીયલ “તલાશ” ના ગીત “હમ તો છૈલા બન ગયે” થી કરી હતી. જે ૧૯૯૨ માં ડીડી૧ પર આવતી હતી

સોનુ નિગમના સિક્ષક કોણ છે ? ( Who is Teacher of Sonu Nigam ?)

શાસ્ત્રીય સંગીતના રાજ્ય ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાનના માર્ગદર્શન મા તેણે તાલીમ સારું રાખી. સોનું નિગમ મુજબ સંગીત એ ક્યારેય સમાપ્ત ન થનારી સફર છે.

સોનું નિગમ ના પત્ની કોણ છે ? (Who is Sonu Nigam wife ?)

સોનુ નિગમની પત્ની નું નામ મધુરિમા નિગમ છે. સોનુ નિગમ 1995 તેને પ્રેમ મધુરિમાને મળ્યા, જે તેમના કરતા 5 વર્ષ નાની છે . એક પ્રસંગ માં બંને ની પ્રથમ મુલાકાત થય હતી , ત્યાર બબ બને એક બીજા ને મળવા લાગ્યા અને પ્રેમ ના તાંતણે બંધાયા હતા. તેમણે 15 ફેબ્રુઆરી 2002 ના રોજ મધુરિમા મિશ્રા સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર પણ છે.

Leave a Comment