કોરોના ના નવા વેરીએન્ટ ની ફેક ન્યુઝ ફેલાવતો મેસેજ થયો વાયરલ

સોશિયલ મીડિયામાં અવારનવાર ખોટા ફેક મેસેજ વાયરલ થતા હોય છે તેવી જ રીતે અત્યારે કોરોના ની મહામારીએ ચાઇના ને સંપૂર્ણ પકડમાં લઈ લીધું છે ત્યારે ભારતમાં કેન્દ્ર સરકારે પણ કોરોના બાબતે નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે તેની સાથે હવેથી વિદેશથી આવતા લોકોએ ભારતમાં આવતી વખતે પોતાનું ટેસ્ટિંગ કરાવો ફરજિયાત થશે.

કોરોનાની ખોટી માહિતી આપતો મેસેજ

સોશિયલ મીડિયામાં એક્સ બેબી ના બાબતે અલગ અલગ પ્રકારના મેસેજ વાયરલ થયા છે જેમાં અંગ્રેજીમાં વિવિધ બાબતો દર્શાવી છે કોરોનાના નવા વેરીએન્ટમાં આ પ્રકારે તમને બીમારીઓ થઈ શકે છે જેને ભારત સરકારે તદ્દન નકારી કાઢ્યું છે નીચે તમે જોઈ શકો છો આ ભાઈક મેસેજ કયા પ્રકારનો છે.

Leave a Comment