ક્રિકેટના ચાહકો ipl t20 ના ચાહકો ઘણા સમયથી રાહ જોતા હશે પોતાની ફેવરિટ ટીમની જેવી રીતે ગયા વર્ષે ગુજરાત ટાઇટન્સ ipl નું ખેતર હતું જેમાં હાર્દિક પંડ્યા કેપ્ટન હતા. એ જ રીતે આ વખતે ફરીથી ipl નું ઓપરેશન થવાનું છે અને તેની જોડ સોર થી તૈયારી શરૂ થઈ ગઈ છે.
Ipl 2023 નું લોકેશન આપણે જીઓ સિનેમામાં લાઈવ જોઈ શકીશું આવતીકાલે બપોરે 2:30 કલાકે કોચીમાં શરૂ થવાનું છે ફુલ કવરેજ.
આ હરાજી માં લગભગ 405 થી વધુ ખેલાડીઓ હશે. જેમાં 273 જેવા ભારતીય ખેલાડીઓ અને 132 જેવા અન્ય વિદેશી ખેલાડીઓ ભાગ લેશે જેમાં અત્યારે ખાલી 87 જગ્યાઓ જ ખાલી છે હરાજી માટે.