વિદેશથી આવતા યાત્રીઓનો કરીને ટેસ્ટીંગ શરૂ દરેક રાજ્ય સરકારોને એલર્ટ રહેવા કહ્યું ,ઓક્સિજન ,બેડ તથા વેક્સિનેશન પર ધ્યાન આપવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્શનમાં આવ્યા છે. તમામ રાજ્ય સરકારને અલગ રહેવા કહ્યું છે સાથે સાથે વિદેશથી આવતા જે મુસાફરો છે તેમનો ફરજિયાત પણે સ્ક્રિનિંગ અને ટેસ્ટીંગ કરવા કહ્યું છે. દવાઓ ઓક્સિજન તથા બેડ ની સુવિધાઓ પર ધ્યાન આપશે.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કોરોના સતત બદલાઈ રહ્યો છે અને તેની સાથે લડવા માટે સામૂહિક લડાઈ જરૂરી છે.